#छत्तीसगढ के दंतेवाडा जिले की बैलाडीला शृंखलाओ की आसामन को छूती प्राकृतिक पहाडियो का खूबसूरत मनमोहक दृश्य। विश्व स्तरीय खनिज संपदा व वन संसाधनो से भरपूर इन पहाडियो को बचाने स्थानीय आदिवासीयो ने काफी लंबा संघर्ष किया है। @AwanishSharan@DantewadaDst@ipmsdl_@DEFCCOfficial
आज कोरोना महामारी काल मे यह बात सच साबित हो रही है। गुजरात समाचारपत्र मे 7/12/2018 के दिन एक न्यूज छपी थी। जिसका कहेना है कि महानगरों मे आने वाले दिनों मे मृत्यु दर जल्दी से बढेगा। और सिर्फ आदिवासी समुदाय ही इस महामारी से बच पाएगा।
#Save_Forest_Save_Tribal
Dear #gcert
ધોરણ ૭ નાં
સામાજિક વિજ્ઞાન
પ્રકરણ ૧૬ માં
વનિતા ગાયકવાડ નહીં #સરિતાગાયકવાડ આવશે ભારત માટે સુવર્ણ ચંદ્રક લાવનાર નું નામ ખોટું લખાઈ જાય માની લઈએ પણ ફોટો પણ બીજો મુક્યો સમજવામાં નથી આવતું આવી મોટી ભૂલ @imBhupendrasinh યોગ્ય ચકાસણી કરશો એવી વિનંતી 🙏
શુ ખરેખર આ દેશ બંધારણથી ચાલે છે?
જો હા તો પ્રામાણિક અને સાચા વ્યક્તિ ને જ કેમ સજા?
સાહેબ આ દેશ સાધુ સંતો ના બચાવ અને રક્ષણ માટે જ છે એવું સાફ દેખાય ..આખરે ક્યાં સુધી આવી રીતે ચાલશે દેશ?
કે પછી બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે "મને નથી ખબર "???
#I_SUPPORT_PI_RATHVA