"નમો કે નામ રક્તદાન"
માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળના મંડળો, સંઘો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સહયોગથી જિલ્લાના કુલ-9 સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
#BloodDonationCamp@CMOGuj@revenuegujarat@infomahesanagog
ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર પ્રાપ્ત કરનાર પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરવાનો અવસર ખૂબ આનંદમય બની રહ્યો.
સૌ રહીશો સાથે દીપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું અને વસાહતને સ્વચ્છતામાં અન્ય માટે ઉદાહરણરૂપ બનાવવાનો અનુરોધ કર્યો.
ગુજરાત રાજ્યના 33 જિલ્લાના જુદા-જુદા ગામના કુલ 50 સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણથી આજીવિકાની ઉત્તમ તક મળી રહે તે માટે મહેસાણા જિલ્લામાં સરસ મેળાનું આયોજન કરેલ છે
તારીખ : ૨૦/૦૯/૨૪ થી ૨૯/૦૯/૨૪
સ્થળ : ચાઇના ગાર્ડન પાર્ટીપ્લોટ
નાગલપુર હાઇવે,મહેસાણા
@CMOGuJ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગ્રામ સેવકો દ્વારા પાકની ઉપજ માટે તમાકુ પાકની કાપણી અખતરાની કામગીરી કરવામાં આવી.
@ddo_mehsana@CollectorMeh @MehsanaDao63783 @JdaMehsana
પક્ષીઓને ચણ નાખવું, કીડિયારું પૂરવું જેવા કાર્યોને આપણે પુણ્ય કાર્યો ગણીએ છીએ્. વડ, ઉમરો જેવા વૃક્ષો બારેમાસ સદીઓ સુધી પક્ષીઓ તથા જંતુઓ ને ખોરાક પૂરો પાડે છે. આવા વૃક્ષોની વાવણી અને ઉછેર બહુ મોટું પુણ્ય કાર્ય છે.