Pleased to meet Shri @ncbn ji, Hon'ble CM of Andhra Pradesh, in Gandhinagar today. He visited Gujarat to participate in the 3-day Renewable Energy Investers meet #REInvest2024, organized in Mahatma Mandir.
ધોરણ 9 થી 12 ની અંદર સરકારી શિક્ષકોની બઢતીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જો એમની બઢતીની પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે એ ઘણી બધી જગ્યાઓ ખાલી પડશે તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે ધોરણ 9 થી 12 ની ભરતીમાં સરકાર જગ્યા વધારો જાહેર કરે એવી નમ્ર અપીલ છે
@kuberdindor@prafulpbjp@YAJadeja
દાદાજી અમને ન્યાય ક્યારે આપ શ્રી ૨૪૭૦૦ ભરતી જાહેર કર્યા પણ એજ કેલેન્ડર પ્રમાણે ભરતી તો આવી નહિ તો અમે શું સમજીએ દાદા જી અમને મૂર્ખ બનાવી દીધા...!!
અમારી ભરતી જાહેર કરો 🙏🙏
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia@narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGuj
https://t.co/VVUzjcyby9
આજે શિક્ષક દિન ના દિવસે 24700 શિક્ષકો ની કાયમી ભરતી જાહેર કરવાની માંગ સાથે TET/TAT પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે પરંતુ આ તાનાશાહી સરકાર એમની વાત સાંભળવા તૈયાર નથી.
ભરતી કરવા ની જાહેરાત કરી હતી શુ થયું @kuberdindor કે પછી મોદી જી ની રાહ જુવો છો.
#કાયમી_ભરતી_જાહેર_કરો #teachersday2024
આદરણીય મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને વિનંતી કે
બિનસરકારી અનુદાનિત TAT(HS)
તા. ૨૫/૦૯/૨૦૨૪ તેમજ TAT(S)
તા. ૧૦/૧૦/૨૦૨૪ના રોજ ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે આ આવકારીએ છીએ. પરંતુ સરકારી TAT(HS) & TAT(S) શિક્ષણ સહાયકની ભરતી ક્યારે..?
@kuberdindor@Bhupendrapbjp@YAJadeja