મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
એક નાનકડા ગામમાં કેટલાક યુવાનોએ કાચા ઘર માં લાયબ્રેરી શરૂ કરી.આ વાતની તત્કાલીન તાપી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ડી. ડી.કાપડિયા સાહેબ(IAS) ને ધ્યાને આવતા તેમણે બાળકોની ધગશ જોઈ તાત્કાલિક ધોરણે નવી લાઇબ્રેરી તૈયાર કરી આપી..અને તમે પરિણામ જોઈ શકો છો...
@Hasmukhpatelips Sir..તમને મારી વિનંતી છે કે. જ્યારે exam લેવાય ત્યારે exam centor. પોત-પોતાના જિલ્લામાં લેવાય જે થી studand's ને exam centor સુધી પહોંચવા માં કોઈ તકલીફ ના પડે. મારી આ વિનંતી ને ધ્યાનમાં રાખવા હું તમને વિનંતી કરું છું..🙏🙏🙏
@Pgamit6@Hasmukhpatelips સર
હું આ કૉમેન્ટ સાથે સહમત છું કેમ કે તાપી સુરત નાં જે પરીક્ષાર્થીઓ છે જેમાં અમુકને ડાંગ જિલ્લા ના સેન્ટર ફાળવેલ હતા. જ્યાં રહેવાની સગવડ તથા વાહનવ્યવહાર ની ફ્રિકવન્સી ખૂબ ઓછી હોઈ સમયસર સેન્ટર પર પહોંચી શકે તે માટે વહેલી સવારે બાઈક પર ૧૦૦ કિમી થી વધુ નો પ્રવાસ ખેડવા મજબૂર છે.
@DGVCL_Official
Galkuva ss
વ્યારા રૂરલ સબ ડિવિઝન માં આવેલ ગાલકુવા ss માં સમાવિષ્ટ ગાળકુવા ગામમાં jgy power 24*7 ક્લાક મળી રહેતો ના હોઈ જરૂરી તપાસ કરાવી ફોલ્ટ રિપેર કરી વીજ પુરવઠો રેગ્યુલર મળે તે બાબતે કાર્યવાહી કરશો.
તા.ઉમરપાડા જી.સુરતના રેવન્યુ તલાટી સ્વ.નરેન્દ્રભાઈ નવીનભાઈ ચૌધરી ના પત્ની ને રાજ્ય રેવન્યુ તલાટી મહામંડળ ના 5,75,851/-તથા સુરત જિલ્લા રેવન્યુ તલાટી મંડળ ના અલગ 21,000/-એમ મળી કુલ 5,96,851/-મૃત્યુ સહાય આજ તા.31/05/2022 ના મંગળવારના રોજ અર્પણ કરવામાં આવેલ છે.
//શુભમ્ ભવતું//
On 1st day of Year,Bharuch Dist.Admin. starts campaign to cover all eligible Widows & Senior Citizens under Widows Financial Assistance Scheme & Old Age Pension Scheme within 2 Months.WhatsApp Helplines declared.
A step towards #GoodGovernance@pkumarias@CMOGuj@PMOIndia