જિલ્લાના ૨૩ આવાસ સહિત રાજ્યના 61805 આવાસો તથા વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ/ખાતમહૂર્ત માન.પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે અંબાજી ખાતેથી થયું.
આ તકે માન.પ્રધાનમંત્રીશ્રીએ જાંબુડા ગામના લાભાર્થીશ્રી જ્યોત્સનાબા સબરસિંહ ઝાલા સાથે વર્ચ્યુઅલ સંવાદ કરી શુભેચ્છા પાઠવી.
@CMOGuj@pkumarias
જેના મૂળિયા ઊંડા હોઈ એને ઉખાડી ફેંકવા આંધી જ જોઈએ અને આમ આદમી પાર્ટી ની આંધી આવી રહી છે,
💥ગામડે ગામડે થી હજારો લોકો આદમી સાથે જોડાય રહિયા છે.
#દલાની_મોવડી#પ્રાંતિજ#સાબરકાંઠા#હર_ઘર_ઝાડુ#ઘર_ઘર_ઝાડુ#हर_घर_झाड़ू
झाड़ू વડે રાજનીતિ માં રહેલ ગંદકી સાફ કરવાનો સમય આવી ગયો છે...👍
તાનાશાહ અને મહાભ્રષ્ટ ભાજપ સરકાર સામે અડગ રહેનાર, પોતાના પત્રકારધર્મને ઈમાનદારીથી નિભાવનાર અને ગુજરાત સમક્ષ તાનાશાહ ભાજપની સચ્ચાઈ લાવનાર GSTV ની હિંમતને લાખ-લાખ સલામ!
दिल्ली सरकार गिराने के लिए इन्होंने 800 करोड़ रखे हैं- प्रति MLA 20 करोड़, 40 MLA तोड़ना चाहते हैं
देश जानना चाहता है। ये 800 करोड़ किसके हैं, कहाँ रखे हैं?
हमारा कोई MLA नहीं टूट रहा। सरकार स्थिर है।दिल्ली में चल रहे सभी अच्छे काम जारी रहेंगे
ભ્રષ્ટ ભાજપના પાપે ગુજરાત પર 3.5 લાખ કરોડનું દેવું છે !દરેક ગુજરાતી પર 54 હજારનું દેવું છે !જેમને ભાજપ ગમતી હોય એ પહેલા 54 હજાર ભરી દે !અને હા જનતાને કશું મફત તો મળતું નથી !ઉપરથી મોંઘવારીએ મારી નાખ્યા છે !
सोमवार को मैं और मनीष जी दो दिन के लिए गुजरात जाएँगे - शिक्षा और स्वास्थ्य की गारंटी देने। दिल्ली की तरह गुजरात में भी अच्छे स्कूल, अच्छे अस्पताल और मोहल्ला क्लिनिक बनाएँगे। सबको अच्छी शिक्षा और अच्छा इलाज मुफ़्त मिलेगा। लोगों को खूब राहत मिलेगी
युवाओं से भी संवाद करेंगे