@iitegandhinagar@harshad5350@CMOGuj બકા કોઈ ખોટા ફાકા મારવા નહીં આમાં શું છે કોઈ politics નો છોકરો b.ed નથી કરતો ને અટલે તમે તમારી મન મરજી થી બધું કરો છો. અને એક વાત તમને ખબર જ હતી કે online લેવી છે તો શું કામે 750 ફી ના લીધા ના આપવા હોય તો રાખો. તમે બધા નાસ્તો કરજો પચે તો સારું. #canceliiteoralexam
જે પરીક્ષા મોડમાં આત્મલક્ષીપણું આવે,સમયનો બગાડ થાય અને સમાન મૂલ્યાંકન ના થાય એવી પરીક્ષાનો શું અર્થ? બધા તાલીમાર્થી ઑફ્લાઇન લેખિત કસોટી દ્વારા મૂલ્યાંકન માટે કહે છે તો યુનિવર્સિટી કયા કારણોથી આ યોગ્ય માંગને અવગણે છે! #canceliiteoralexam@iitegandhinagar@harshad5350@jitu_vaghani
જે પરીક્ષા પદ્ધતિનો કોયે મોડ નથી સાંભળ્યો તેવા ઓરલ મોડમાં તમે બી.એડ સેમ-1 અને 3ની પરીક્ષા લેવા માંગો છો એ એકદમ અયોગ્ય છે.ભવિષ્યના શિક્ષક આવી રીતે સર્વશ્રેષ્ઠ તૈયાર કઈ રીતે થઇ શકે? લેખિત પરીક્ષા જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
#canceliiteoralexam@iitegandhinagar@CMOGuj@VinodRao2000
@devanshijoshi71
લેખિતમાં લખતા જઇએ છીએ તેમ આગળ યાદ આવતા જાય છે, તેના માટે વધારે વિચારી લખી શકીએ પણ મૌખિકમા આ શક્ય જ નથી ઘણા વિદ્યાર્થીઓ અધ્યાપક સામે હોવાના ડરથી વિચારી શકતા નથી,અમુકના ફોન કેમેરા ખરાબ હોય છે, નેટવર્ક પ્રોબ્લમ અને સચોટ પરિણામ મળવું પણ મુશ્કેલ છે #cancelexams2022
જે પરીક્ષા પદ્ધતિ વિશે નથી સાંભળ્યુ તેવા ઓરલ મોડમાં તમે બી.એડ સેમ-1 અને 3 ની પરીક્ષા લેવા માંગો છો એ એકદમ અયોગ્ય છે.ભવિષ્યના શિક્ષક આવી રીતે સર્વશ્રેષ્ઠ તૈયાર કઈ રીતે થઇ શકે ? લેખિત ઑફ્લાઇન પરીક્ષા જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય.
#canceliiteoralexam@iitegandhinagar@harshad5350
#canceliiteoralexam
આવી તો કેવી પરીક્ષા ?બોલવા થી જ બધું થોડું અંકાઈ જાય?આ પરીક્ષા પદ્ધતિ તો તમે અભ્યાસક્રમ (સેમેસ્ટર ૩ નું પેપર AE 1 અધ્યયન માં આકલન અને મૂલ્યાંકન) મૂક્યો છે એમાં પણ ભણવામાં નથી આવતી તો તમે એને તમે કેવી રીતે મૂલ્યાંકન માં ગણી લીધું? @harshad5350@iitegandhinagar