मेरी एक सहेली कल कोचिंग पढ़ने के बहाने घर से अपने बॉयफ्रेंड के साथ OYO होटल में पढ़ाई करने जा रही थी।
तभी रास्ते में वो कंडोम खरीदने एक मेडिकल स्टोर पर गई जिसकी MRP 99 रूपये थी।
लेकिन मेडिकल वाला उसे 140 रुपए का देता है तब मेरी सहेली उससे कहती है कि आप 41 रुपए...Real news
✊ ફિક્સ પે પ્રથા બંધ કરો, યુવાનોનું શોષણ બંધ કરો!
સમાન કામ માટે સમાન વેતન, DA, HRA, TA અને તમામ હકો આપો. હવે અન્યાય નહીં ચાલે! 🔥
એકતા જ આપણી શક્તિ છે — હક માટે સૌ એકજૂથ બનો!
#FixPayબંધકરો#EqualPay#GenZAgainstFixPay
જો અન્ય રાજ્યોમાં આવી નીતિ નથી, તો ગુજરાતમાં જ વર્ષો સુધી ફિક્સ પગારની પ્રથા કેમ? ગુજરાત મોડલમાં કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે?
આ દિવાળીએ સરકાર ફિક્સ પગારની નીતિનો અંત લાવી લાખો કર્મચારીઓને કાયમી પગાર અને ન્યાયની ભેટ આપે તેવી અપેક્ષા છે.હવે આશ્વાસન નહીં,નક્કર નિર્ણય જોઈએ!
#Fixpay
બંધારણનું હાર્દ છે કે રાજ્ય કલ્યાણકારી નીતિઓથી આવકની સમાનતા લાવવાનો પૂર્ણ પ્રયાસ કરશે. ગુજરાતમાં વર્ગ ૩/૪ જેમનો પહેલાથી જ પગાર ઓછો છે એમને મોંઘવારી જેવા ભથ્થા 5વર્ષ સુધી ન આપી ને આવકની અસમાનતા વધારવાનું કામ કરી રહી છે જે નીતિ સ્પષ્ટપણે યુવા વિરોધી છે.
#Remove_Fixpay_In_Gujarat