રાણપુરની જાહેર જનતાને કચરો અમારી ગ્રામ પંચાયતના વાહનમાં જ નાખવો તેમજ પાણીનો બગાડ ના કરવા બાબતની રાણપુર ગ્રામ પંચાયતની જાહેર સૂચના.
@CMOGuj@DDOBOTAD
@mahitibotad
@TDORANPURBTD
#एक_पेड़_मॉं_के_नाम જન અભિયાનને વેગવંતુ બનાવવા ગ્રામજનોને જોડાવા નમ્ર અપીલ છે.
નોંધ - એક વ્યક્તિ દીઠ એક જ છોડ આપવામાં આવશે તથા છોડ વધશે તો છેલ્લે અનુકૂળતા પ્રમાણે વિતરણ કરવામાં આવશે..
- શ્રી સાળંગપુર ગ્રામ પંચાયત
@DDOBOTAD@TDOBARVALA @mahitibotad
કેન્દ્ર સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ #एक_पेड़_मॉं_के_नाम જન અભિયાન અંતર્ગત આપણાં સાળંગપુર ગામે ૪૦૦ થી વધુ વિનામૂલ્યે છોડનું વિતરણ કરવા માટેનાં કેમ્પનું આયોજન આપણી ગ્રામ પંચાયત કચેરી- સાળંગપુર ખાતે આવતી કાલે તા.- ૦૨/૦૮/૨૦૨૪ ને શુક્રવારને બપોર પછીના ૦૪-૦૦ કલાકે કરવામાં આવેલ છે
શ્રી પ્રાંત અધિકારી સાહેબ તથા મામલતદારસાહેબ બરવાળાની ટીમ તથા ગ્રામ પંચાયતની ટીમ તેમજ મંદિરના સફાઈના સ્ટાફ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ૨૬/૧૦/૨૩ન���ં પરિપત્ર મુજબ આજરોજ સાળંગપુરધામ ખાતે આવેલ બન્ને મંદિરના પરિસર તથા મુખ્ય માર્ગની સફાઇ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું
રાણપુર તાલુકા પંચાયત તરફ થી લોકપ્રીય અને લોક લાડીલા તાલુકા વિકાસ અધિકારી કે. બી. મકવાણા સાહેબની બદલી થતાં તેઓશ્રી ને લાગણી સહ વિદાય માન આપવામાં આવ્યું.@DDOBOTAD @TDORANPUR .
માન.��ેબિનેટ મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા,WCD @BhanubenMLA ની અધ્યક્ષતામાં ૧૫માંનાણાંપંચ, વિવિઘ કામો ઈકાર્યક્રમ ખાત મુર્હૂત કરી, સાફસફાઈ માટે ટ્રેક્ટર અને ૨૧ ઈ-રીક્ષાને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું @CMOGuj @GujPRHDept @monakhandhar @skumar_76