જે લોકો નો પગાર ૫૦,૦૦૦ જેટલો હોય એને ડ્રાઇવર & કન્ડક્ટર ના પગાર ના દરદ ની કેમ ખબર પડે ભાઈઓ....આપડે ખાલી આપડે અપડો હક માગીએ છીએ એ પણ ૧૯૦૦ ગ્રેડ પે & બેઝિક & સલરી ૧૯૯૫૦ એ પણ સરકાર ના નિયમ મુજબ ...આમને અમારો હક આપી દો....
#1900GradePay_GSRTC
#GSRTC_1900_GREADpay
વહીવટ અને સરકારની સેવામાં એસટી ખોટ ખાય છે તો એમાં Dri & cond નો શું વાંક? તો બલિનો બકરો ડ્રાઇવર અને કંડક્ટર ને શા માટે બનાવવામાં આવે છે? સરકાર સાબિત કરી બતાવે. છતાં જે સખત મહેનત કરે છે તેમને પૂરું વેતન મળતું નથી. We want 1900 gread pay @VtvGujarati
#1900GradePay_GSRTC આપ સાહેબ શ્રી તો લોકો ને કાયદા મુજબ હક મગાતા સીખાવડયું છે અને આપ કાયદા ના જાણકાર પણ છો તો આપ સાહેબ ને નમ્ર વિનંતી કે gsrtc ના કર્મચારીઓ ને સાથ અને સહકાર આપી ને ન્યાય અપાવસો એવી આતુરતા થી રાહ જોઈ રહ્યા છે @vijayrupanibjp@PMOIndia@abpasmitatv@VtvGujarati
#1900gradepay_GSRTC
ગુજરાત રાજ્ય ના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને જન્મદિવસ ની શુભ કામના🎂🎂🎂 @vijayrupanibjp
એસ.ટી ના ડ્રાઈવર કંડકટર કર્મચારીઓ ને બેઝિક 5200-20200 ગ્રેડ પે 1900 આપી ..જન્મ દિવસ સાર્થક બનાવશો
@vijayrupanibjp
#1900GradePay_GSRTC@vijayrupanibjp happy birthday sir જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે જણાવાનું કે અપના શાસનમાં દરેક ફિક્સ કર્મચારીઓ ને 19950 મળે છે તો બીજી તરફ એસટી નિગમ માં 16000 મળે છે જે યોગ્ય નથી તો આપ આ બાબતએ યોગ્ય નિર્ણય કરી ને ન્યાય આપવા વિનંતી...
જન્મ દિવસ ની ખુબ ખુબ શુેચ્છાઓ સાહેબ શ્રી @vijayrupanibjp એસ ટી ના દરેક કર્મચારીઓ તરફ થી શુભકામનાઓ..આપનું આયુષ્ય દીર્ઘાયુ થાય એવી પ્રાર્થના.
આપ પણ એસ ટી કર્મચારીઓની તકલીફ સમજી એમના હક આપશો એવી આશા છે
#1900GreadPay_GSRTC@CMOGuj