છેલ્લા 5 વરસથી સતત પ્રજા વચ્ચે રહી આપ સૌ ની મહત્તમ સેવા કરવા કાર્યરત રહી છું.આપ સૌનો સારો-માઠો પ્રસંગ હોય એ મારો બની રહેલ છે. દરેક પ્રશ્નો નાં ઉકેલ માટે હરહંમેશ છેવાડાના માણસ માટે કાર્યશીલ ર���ી છુ.
આપ સૌ ના આશીર્વાદ થી આગામી ચુંટણી સેવા કરવાનાં સંકલ્પ સાથે અડીખમ છુ.
#TechnicalCadreMphwFhw
મોદી ���ાહેબ ની સાન માટે ગુજરાત સરકાર નાં માન માટે આરોગ્ય કર્મચારી એ હાલ પુરતી હડતાલ સ્થગિત રાખી છે જો સમય મર્યાદા માં આરોગ્ય કર્મચારી નાં પ્રશ્નો નો ઉકેલ નહીં આવે તો 15 દિવસ પછી હડતાલ ચાલુ કરી દેવામાં આવશે
@Rushikeshmla @CMOGuj @Bhupendrapbjp @jitu_vaghani
#TechnicalCadreMphwFhw
@abpasmitatv@aajtak@ZeeNewsInd @Zee24Kalakઆ એજ કોરોના વોરિયર્સ છે કે ત���મણે કોરોના ના કપરા કાળ માં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર તેમને તેમની ફરજ નિભાવી હતી,અને જ્યારે તેઓ પોતાના હક્કની માગણી કરી રહ્યા છે ત્યારે તેમના પર આવો અત્યાચાર કરવામાં આવી રહયો છે
ગુજરાત વિધાનસભામાં 182 સભ્યો નો પગાર વધારો કોઈ રજુઆત નહીં માત્ર એક ઠરાવથી મંજુર થાય તો દિવસ-રાત કામ કરતા આરોગ્ય કર્મચારી નો હકનો અને તેના સન્માન લેવા માટે કેમ આટલો સંઘર્ષ કરવો પડે?.@Bhupendrapbjp @Rushikeshmla @brijeshmeja1 @narendramodi@PMOIndia@mansukhmandviya@PMOIndia#Tech