@CMOGuj@INCGujarat
ગુજરાત સરકાર લાખો યુવાનો ને લઘુતમ વેતન આપી યુવાનોનું શોષણ કરી રહી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૨૦૧૨ માં જ આ અન્યાય કારી નીતિ દૂર કરવાનું જણાવવામાં આવ્યું હતું તેમ છતાં સરકાર તેના ચુકાદાનું પાલન ન કરી સુપ્રીમ માં અરજી કરી છે.
#No_More_FixPay_in_Gujarat
#ફિક્સ_પે ના કર્મચારીઓ અલગ અલગ માધ્યમો થી પોતાની વેદના રજૂ કરી રહ્યા છે ફિક્સ પે ના કર્મચારીઓ ગરબા દ્વારા એમની વેદના કહી રહ્યા છે સરકારે હવે આ મુદ્દે સમજવાની જરૂર છે ક્યાં સુધી એમનું શોષણ કરતા રહેશો હવે એમના હિત માં નિર્ણય કરવો જોઈએ #ફિક્સ_પે નાબૂદ કરવામાં આવે
#Remove_Fix_Pay
#remove_fixpay
સમાન કામ - સમાન વેતન એ બંધારણીય સિધ્ધાંત છે . હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ સરકાર સુપ્રીમમાં મેટર લટકાવી રાખે તે યોગ્ય નથી . પાંચ વર્ષ સુધી યુવાનોને #FixPay પર રાખવા એ તો શોષણ પ્રથા કહેવાય.
OPS, કોન્ટ્રેક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ જેવા મુદ્દે સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારે તે જરૂરી છે . કર્મચારી સરકારી તંત્રના હાથ, પગ અને દિમાગ છે . તેઓને અસંતોષ ના થાય તે જોવાની સરકારની જવાબદારી છે .
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay_in_Gujarat