@jigneshmevani80 ગુજરાત રાજ્ય ના શુભચિંતક એવા જિગનેશ ભાઈ સાહેબ ના અમે કૃષિ પરિવાર ના વિધાથી ઓ આભારી છીએ કે સાહેબ અમારી લડાઈ ને રાજ્ય મા પ્રસારવા મા મદદગાર બન્યા ને સતત વિધાથી નો અવાજ બની એક વાર ફરી કૃષિ પરિવાર ના વિધાથી સાથે રહી અમારી લડત ના સહભાગી થયા ખુબ ખુબ આભાર સાહેબ #कृषि_निजीकरण_रोको
@AmitChavdaINC ગુજરાત રાજ્ય ના શુભચિંતક અમિતભાઈ ચાવડા સાહેબ ના અમે કૃષિ પરિવાર ના વિધાથી ઓ આભારી છીએ કે સાહેબ અમારી લડાઈ ને રાજ્ય મા પસારવા મા મદદગાર બન્યા ને સતત વિધાથી નો અવાજ બની એક વાર ફરી કૃષિ પરિવાર ના વિધાથી સાથે રહી અમારી લડત ના સહભાગી થયા ખુબ ખુબ આભાર સાહેબ
@arjunmodhwadia@BJP4India ગુજરાત રાજ્ય ના શુભચિંતક એવા અર્જુનભાઈ મોઠવાડીયા સાહેબ ના અમે કૃષિ પરિવાર ના વિધાથી ઓ આભારી છીએ કે સાહેબ અમારી લડાઈ ને રાજ્ય મા પસારવા મા મદદગાર બન્યા ને સતત વિધાથી નો અવાજ બની એક વાર ફરી કૃષિ પરિવાર ના વિધાથી સાથે રહી અમારી લડત ના સહભાગી થયા ખુબ ખુબ આભાર સાહેબ
हमारे बनासडेरी के चेरमेन @ChaudhryShankar साहेब हम सभी कृषिछात्र बड़ी उमीद लगाये बेठे हे की आप हमारी मदद करोगे सरकार अभी कृषि शिक्षा मे निजीकरण किया हे ओर हम सभी छात्र उस फ़ेसले के ख़िलाफ़ हे हम सभी आपसे निवेदन करते आप हमारी बात सरकार तक ले जाए #कृषि_निजीकरण_रोको
@shaktisinhgohil साहेब आपने हर बार कृषिछात्र की हित की बात कियी हे
साहेब अब अपनी गुजरात सरकार कृषिशिक्षा मे निजीकरण कर रही हे हम सभी छात्र इस फ़ेसले के ख़िलाफ़ हे आप साहेब हमारी बात सरकार मे रखें.#कृषि_निजीकरण_रोको।
जब हौसला बना लिया ऊंची उड़ान का।
फिर देखना फ़िजूल हैं कद आसमान का।।
डरना नही यहां तू किसी भी चुनौती से।
बस तू ही सिकंदर हैं सारे जहान का।।
#कृषि_निजीकरण_रोको
#कृषि_निजीकरण_रोको
"એક નથી સમજાતું કે કોઈ મોટી વ્યક્તિ જન્મ દિવસ, રક્ષાબંધન,વગેરેની શુભકામના સરકારને આપે ત્યારે સરકાર તરત reply આપે" તો આ હજારો કૃષિવિદ્યાર્થીઓના જવાબ કેમ કોઈ નથી આપતું ??
વિચાર કરજો સાહેબ,અમારા વિચાર તો ચાલુ છે આના પર..
@CMOGuj@vijayrupanibjp@rcfalduofficial
वैसे तो पूरे देश को बेचने वाली भाजपा सरकार से कोई उम्मीद नहीं है, पर कमसेकम गुजरात के कृषि विद्यालयों का निजीकरण रोकिए। यदि नहीं तो विधानसभा के आगामी सत्र के पहले दिन 5 हजार विद्यार्थियों के साथ हम पूछेंगे - स्वागत नहीं करोगे हमारा @vijayrupanibjp ?
#कृषि_निजीकरण_रोको
Privatization is like residue of fertilizer in soil..we can't see it's harmful effect at first but in long run it destroy soil system..Privatization will do the same with agriculture education system,at long run it will destroy farmers and students
#stopagricultureprivatization
વાંચશે ગુજરાત, ખેલશે ગુજરાત, રણોત્સવ કરશે ગુજરાત, ગરબા ગાશે ગુજરાત, કુષીમહોત્સવ કરશે ગુજરાત ગુજરાત, જરાક એ તો કહો કે સરકારી એગ્રીકલ્ચર વિદ્યાર્થીઓ ને ન્યાય ક્યારે અપાશે ગુજરાત?? કે પછી ચૂપચાપ બેશી રહેશે ગુજરાત
#stopagricultureprivatization@rcfalduofficial@vijayrupanibjp