Our country has so many magnificent tourist destinations, with unimaginable potential; yet to be fully explored. Can any of you guess this Indian tourist haven, just from the pictures I’ve posted? #ExploreIndianIslands@PMOIndia
@Collectorbotad
સાહેબ શ્રી ખોજા વાડી વિસ્તાર માં
બાબા ભાઇ વકીલ ના ઘર થી અકબર ભાઇ ના ગલ્લા
સુઘી નો રોડ ની ધણા સમયથી માગ છે.....
આ રોડ ઉપર હોસ્પિટલ. સ્મશાન. મસ્જિદ. વગેરે આવેલ હોય
અને આશરે 30 (ત્રીસ) વર્ષ જૂની સોસાયટી હોય વહેલી તકે રોડ ની માગ પૂરી કરવા અમારી નર્મ વિનતી