PM સાહેબ આવવાના છે એ પહેલાં આ નોટિસ પરથી જ સાબિત થાય છે કે આવા કાર્યક્રમો માં તલાટી મંત્રી જ ચાવી રૂપ ભૂમિકા ભજવે છે. ગામે લોકોને સમજૂત કરી તૈય��ર કરવા, લઈ જવા અને આટલી લોકમેદની માંથી પાછા લાવવાની કામગીરી ત. ક. મંત્રી જ કરી શકે એમ છે. એટલે જ ડરાવવા ધમકાવવાનું ચાલુ કર્યું છે.
ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ 114 ની પેટા કલમ 7-ઘ પ્રમાણે તલાટી કમ મંત્રીના કામની જવાબદારીઓ જોતાં આ જગા નાયબ મામલતદાર/નાયબ ચીટનીશ કક્ષાની કરી તેને કારકુન આપવા જોઈએ
આટલી જાવાબદારીવાળી પોસ્ટ ને ૪૪૦૦ ગ્રેડ પે કેમ નહીં?#सचिवजीहड़तालपेहै@Gopal_Italia@ArvindKejriwal
@brijeshmeja1
ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ 114 ની પેટા કલમ 7-ઘ પ્રમાણે તલાટી કમ મંત્રીના કામની જવાબદારીઓ જોતાં આ જગા નાયબ મામલતદાર/નાયબ ચીટનીશ કક્ષાની કરી તેને કારકુન આપવા જોઈએ
આટલી જાવાબદારીવાળી પોસ્ટ ને ૪૪૦૦ ગ્રેડ પે કેમ નહીં?
#सचिवजीहड़तालपेहै@YAJadeja@isudan_gadhvi
@brijeshmeja1
તલાટી(સચિવ)શ્રી ની સમસ્યાઓ
૧- ગ્રેડ પે
૨- પ્રમોશન
૩- બીજા વિભાગોની કામગીરી
૪- કામ નો જ��� નહી
૫- સ્થાનીક લેવલના પ્રશ્નો
૬- માનસીક તણાવ
૭- જોબચાર્ટ નો અભાવ
બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
@GRTMM1
@News18Guj
@GSTV_NEWS
(૪/૪)
ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ 114 ની પેટા કલમ 7-ઘ પ્રમાણે તલાટી કમ મંત્રીના કામની જવાબદારીઓ જોતાં આ જગા નાયબ મામલતદાર/નાયબ ચીટનીશ કક્ષાની કરી તેને કારકુન આપવા જોઈએ
આટલી જાવાબદારીવાળી પોસ્ટ ને ૪૪૦૦ ગ્રેડ પે કેમ નહીં?
@Gopal_Italia@GRTMM1
@brijeshmeja1
@vmittra#सचिवजीहड़तालपेहै
માહિતી અધિકાર અધિનિયમ,
વ્યવસાય વેરા અધિનિયમ,
જન્મ મરણ નોંધણી અધિનિયમ
લગ્ન નોંધણી અધિનિયમ
જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CMOGuj @brijeshmeja1 @CRPaatil
આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CMOGuj @brijeshmeja1 @CRPaatil@tv9gujarati