આ કારણદર્શક નોટિસ નહિ પણ આડકતરો માન. DDO સાહેબ નો સ્વીકાર છે કે આવા કાર્યક્રમો માં તલાટી મંત્રી જ ચાવી રૂપ ભૂમિકા ભજવે છે. ગામે લોકોને સમજૂત કરી તૈયાર કરવા, લઈ જવા અને આટલી લોકમેદની માંથી પાછા લાવવાની કામગીરી ત. ક. મંત્રી જ કરી શકે એમ છે. એટલે જ આવી નોટિસો આપવાની નોબત છે. (૧/૨)
માન. શ્રી અમૃતલાલ ભટ્ટ "ઘાયલ" સાહેબ ના જન્મ દિવસે પંચાયતી રાજ ના પાયા ના પથ્થર સમી તલાટી મંત્રી કેડર ના પડતર પ્રશ્નો નો ઉકેલ આવે એવી સરકાર શ્રી ને વિનંતી છે.
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળની પડતર માંગણીને સરકાર સમક્ષ રજુ કરી ઉકેલ લાવવા આજરોજ વલસાડ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા માન. જીતુભાઇ ચૌધરી સાહેબશ્રી માન. મંત્રીશ્રી કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ ગુજરાત સરકારશ્રીને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી.@TcmValsad@kapradaTcm@GRTMM1
ગ્રામ્ય કક્ષા એ પંચાયત સિવાય ના પણ વિવિધ વિભાગો ની સમિતિ ના સચિવ તલાટી મંત્રી ..
મહેસૂલ હેઠળ ની અન્ન સુરક્ષા સમિતિ માં પણ સચિવ તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગ્રામ્ય કક્ષા એ પંચાયત સિવાય ના પણ વિવિધ વિભાગો ની સમિતિ ના સચિવ તલાટી મંત્રી ..
મહેસૂલ હેઠળ ની અન્ન સુરક્ષા સમિતિ માં પણ સચિવ તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
रिंकी भी समझ गई प्रधानजी भी समज गए विकास भी समज गया उप प्रधान जी भी समझ गए विनोद और बनराकस भी समझ गए लेकिन ये समझ नही आता के सरकार कब समझेगी!!!!!
#सचिवजीहड़तालपेहै@tcmchhotaudepur@GRTMM1