#1900GradePay_GSRTC#1900GradePay_GSRTC. એસટી બસો ની જરૂર કોને નથી પડતી.?ચૂંટણી સમયે અને ગરીબ કલ્યણ મેળાઓ માં સરકારને સૌથી પહેલી, પોલીસ જવાનોને બંદોબસ્ત ની જગ્યાએ લઇ જવા લાવા માટે, સસ્તી મુસાફરી માટે જાહેર જનતા ને..@PMOIndia@vijayrupanibjp@Nitinbhai_Patel@rcfalduofficial
#1900GradePay_
GSRTC ના ડ્રાઈવર અને કંડકટર જેવા પાયાના કર્મચારીઓને વર્ગ- 3 માં ગણીને 1900 ગ્રેડ-પે પ્રમાણે 19950 પગાર આપો.હાલ 25000 જેટલા ફિક્સ કર્મચારીઓનું 16000 આપીને હળહળતો અન્યાય કરવામાં આવે છે, બીજા બધા કર્મચારીઓને વર્ગ-3 પ્રમાણે અમને પણ સરખો પગાર ધોરણ મળવો જોઈએ.#vtvgujarati
#1900GradePay_GSRTC
GSRTC મા 24 કલાક દરમિયાન એક વાર ઘર નો રોટલો ખાઈ ને દેશના લોકો ની સેવા કરીઅે છે પણ અમારાપરિવાર 24 કલાક મા 2 વાર જમીશકે અેની જવાબદારી સરકારની છે પણ એમા પણ સરકાર નિષ્ફળ રહી ગઈ અને અમે ભીખ નથી માગતા હકક નુજ માગીએ છે19950&1900 હક્ક સે
લોકડાઉન માં આમારા કામ ની નોંધ લીધી તે બદલ માનનીય CM સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન પણ હવે આ એક અમારો ખુબજ જૂનો પ્રશ્ન જે 5200 20200 અને 1900 ગ્રેડ પે નો પ્રશ્ન હલ થાય જાય તો સોના માં સુગંધ ભળી જાય #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC.કોઈ ટીવી ન્યૂઝ વાળા એસ ટી ની ડીબેટ નહિ કરે એટલે જેટલુ બને એટલું બધા યુનિયન ઉપર અને સરકાર ના માણસો ઉપર પ્રેશર આપો.બીજા કોઈ મુદ્દા પર ધ્યાન આપશો નહિ.ફક્ત 1900 ગ્રેડ પે અને વર્ગ 3 ની પગાર અને બીજા બધા ભથ્થા 7 મા પગાર પંચ મુજબ.@OfficialGsrtc@gsrtc2020
1900 ગ્રેડ પે અમારો હક છે જે અમને મળવો જોઈએ 7th પે માં ઉલ્લુ બનાવી યા તે હવે નહીં ચાલે ડ્રાઈવર કંડક્ટર નું શોષણ બંધ કરીને ન્યાય અપો અમને class 3મુજબ નો પે સ્કેલ મળવો જોઈએ એકજ ડિપાર્ટમેન્ટ માં વાહલા દવલા ની નીતિ નહીં ચાલે #1900GradePay_GSRTC@isudan_gadhvi@ABPNews@CMOGuj