79મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ.. 🇮🇳🇮🇳
79 વર્ષ પહેલા, અગણિત શહીદોના લોહીથી સિંચાયેલી આ માટીએ આપણને આઝાદીનો અમૂલ્ય તહેવાર આપ્યો હતો.
એવા અનેક ક્રાંતિકારીઓ, સેનાનીઓ અને દેશભક્તોના ત્યાગ અને બલિદાનથી મળેલ આ સ્વતંત્રતાનું ઋણ ક્યારેય ચૂકવી શકિશું નહીં.
#IndependenceDay2025
*ખાસ*
માન.@sanghaviharsh સાહેબ,
આંખમા ખામી છે તેથી આધારકાર્ડ બનતુ નથી માટે આયુષ્માન કાર્ડ નથી ઓફિસોમાં ધક્કા ખાઈ આવ્યા-"પેલા આંખ સારી કરાઓ પછી આધારકાર્ડ બનશે" બે વાર ઓપરેશન કરાવ્યું સફળતા નથી મળી, હવે પૈસા નથી..!
નામ:રાજદીપ કરણભાઈ માથાસૂરીયા (ઉ.3) ગામ:ખીજડીયા (પાલીતાણા)
@Hasmukhpatelips માફ કરશો મહાશયશ્રી...
પરંતુ આયોગ અને આપશ્રી છટકબારી શોધી રહ્યા છો...
આયોગ અને પેપર સેટરની ભૂલ થી વિધાર્થીને દંડવા ના?
આયોગ નીતિશાસ્ત્રમાં જવાબદારી,જવાબદેહિતા અને સત્યનીષ્ઠાની મોટી મોટી વાતો કરે પણ પોતે અનુશરવું કંઈ જ નથી.
લાગે છે હાઇકોર્ટના વકીલ સાહેબ નવી મર્સીડીઝ છોડાવશે....😜🤣
વકીલ સાહેબની દિવાળી સુધરી જવાની જો GSSSB એ 7 ગણા જ બોલાવ્યા તો.....😅
😜🤣
@SidharajsinhjiC@Matsya1809
હું બે વર્ષ નો હતો ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી. કદાચ મને યાદ પણ નહી કંઈ પણ મારી મમ્મી કહેતી કે તારા પિતા શ્રી કહેતા કે ચિંતા ન કર મારી તબીયત સારી નહી રહેતી કાલ છોકરાઓ મોટા થશે અને ઘર સંભાળશે ખબર નહિ મોટા થયાં પણ પાછળ કેટલું ગુમાવી દીધું. નોકરી ની ખુશી કરતાં જ્યારે એમ થાય કે આજ કદાચ પિતા શ્રી હયાત હોત તો મારી મમ્મીને જરૂર કહોત કે મેં કીધું હતું ને કે છોકરા બધું સંભાળી લેશે. બસ એજ વાત નું દુઃખ આજીવન રહેશે. મને ખબર ભગવાને તમને એમનાં ચરણો માં વાસ આપ્યો હસે. જીવન જીવું ત્યાં સુધી લોક હિત માટે કામ કરી તમારુ નામ ઊંચું કરવું છે. લોકો કહેવા જોઇએ કે ફલાણા ભાઈ નો દિકરો છે😔😔🙏🙏
Miss you papa, love you papa
Extremely humbled by the support and wishes that have been pouring in. This is something that I've always dreamt of. Proud to perform at the biggest stage for my country 🇮🇳 ❤️
#AmanSehrawat
@Hasmukhpatelips Sir જે લોકોના DV બાકી છે તેમને છોડીને તે સિવાય બીજા લોકોના તો જીલ્લા ફાળવણી કરી ને મેડિકલ પૂરું કરો sir બહું જ સમય થઈ ગયો છે ભરતીનો plzz હવે ઝડપી કાર્યવાહી કરી જલદી અમને નિમણુક આપો sir 🙏
@Hasmukhpatelips જો sir તમે હાલમાં ઑર્ડર આપવાની પરિસ્થિતિ ન હોઈ તો electon પૂરું થયા ત્યાં સુધમાં જીલ્લા ફાળવણી અને મેડિકલ પૂરું કરી દો sir તો પછી election પછી direct ઓર્ડર જ આપવાનાં બાકી રહે નય તો પછી સમય વધારે થઈ જશે ભરતીમાં 🙏
@Hasmukhpatelips સાહેબ at list કહો તો ખરા કે ઑર્ડર ક્યારે આપશો ઈલેકશન પેહલા કે ઈલેકશન પછી sir please જણાવો તો અમને પણ ખબર પડે કે 2-3 મહિના સુધી કોઈ કામ સુજે,🙏