#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
હું એ તત્વ છું જેણે કોરોના પોઝીટીવ દર્દી મળી આવતા સરકાર શ્રી ની કનટેન્મેન્ટ ની માર્ગદર્શિકા મુજબ ફરજ બજાવવા જતા લોકોના ગુસ્સા નો ભોગ બન્યો હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે કોઈપણ સમાધાન કે પીછે હઠ કરેલી નથી...
@CMOGuj@Nitinbhai_Patel@ndtv@GSTV
પંચાયત આરોગ્ય કર્મચારીઓ છેલ્લા નવ દિવસથી હડતાલ ચલાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના કહેવાતા સંવેદનશીલ મુખ્યમંત્રી @vijayrupanibjp ને અનુરોધ છે કે જે આરોગ્ય કર્મચારી પોતાની પરવા કર્યા વગર જન સેવા કરે છે માટે તેઓને સાંભળીને તેમની વ્યાજબી માંગણીને સ્વીકારે. કોરોના વોરિયર્સ જિંદાબાદ.
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
ગુજરાત રાજ્ય ના આરોગ્ય કર્મચારીઓ છીએ જેમના માટે આખા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો ની સ્વાસ્થ્ય ની જવાબદારી છે આ કર્મચારીઓ ની માંગ પુરી થઇ જાય તો બઘા કર્મચારીઓ અવિરત પ્રવાહ મા આવી ગ્રામ્યલેવલે કામગીરી કરવા તૈયાર છે@isudan_gadhvi@RSSorg@CMOGuj