ઝાલોદ નગર માં બી.જે પી પાર્ટી સપુણઁ પણે તુટી ગઈ છે એનુ એકજ કારણ છે પાર્ટી ને સ્થાપિત કરી એવા સાહસિક બહાદુર નીડર નેતા હિરેન ભાઈ કનુભાઈ પટેલ ની રાજકીય કારણોસર હત્યા કરી દેવામાં આવી આજે પાર્ટી માટે તેમને તેમનુ બલીદાન આપ્યુ છે તો પાર્ટી ન્યાય અપાવશે.@AmitShah@PRupala@narendramodi
દરેક સમાજમાં રાત દિવસ જોયા વગર લોકો ની સેવા આપી છે અને કાયમ બીજેપી માંટે અડીખમ ઉભા રહી ને પાર્ટી ને પણ સ્થાપિત કરી છે.સમાજ ને અને પાર્ટી ને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છતાં એમને હજુ સુધી ન્યાય નથી મળ્યો.
#justiceforhirenpatel@tv9gujarati@Nitinbhai_Patel@BJP4Gujarat@CMOGuj
Isn’t it shameful for the party in power that it’s loyal grassroots workers are not protected? Hiren Patel laid down his life for protecting the interests of BJP. Now the onus of delivering justice to his family is on the top brass of @BJP4India. @AmitShah#justiceforhirenpatel
ભાજપા આજે જે સ્થાને પહોંચી છે તેનો શ્રેય તેના કર્મનિષ્ઠ કાર્યકરો ને જાય છે સ્વ.શ્રી હિરેન પટેલ (દાહોદ,@BJP4Gujarat) પક્ષ ને કાયમ વફાદાર સેવાભાવી અને સત્યનિષ્ઠ યોદ્ધા હતા @AmitShah@CRPaatil@vijayrupanibjp
તેમને ઝડપથી ન્યાય મળે તે માટે આપ ને નમ્ર વિનંતી
#justiceforhirenpatel
ઝાલોદ નગરપાલિકા ના ભાજપના બહાદુર સિપાઈ અને પક્ષને કાયમ વફાદાર એવાશ્રી હીરેનભાઈ કનભાઈુ પટેલની(તા - ઝાલોદ,જિલ્લો દાહોદ) રાજકીય અદાવત ને કારણે ફક્ત ને ફક્ત પક્ષ માટે શાહિદ થયા છે,( હત્યા કરવામાં આવી છે) તોતેમને અને તેમના પરિવાર નેન્યાય અપાવવા આપશ્રી ને નમ્ર વિનંતિ.