માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્ર���ને જણાવવાનું કે, મહેસુલી તલાટીને ગ્રામ્ય કક્ષાએ મહેસુલી કામગીરી કરવા માટે નિમણૂક આપેલી છે. જ્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મામલતદાર સાહેબે એમને રેવન્યુ સેજાની સાથે મામલતદાર કચેરીના કારકુનની પણ કામગીરી સોંપી દીધી છે. એટલે હવે મેહસૂલી તલાટી મામલતદાર કચેરીમાં બેસી કારકુનની કામગીરી કરશે અને ગ્રામ્ય કક્ષાએ લોકોને પોતાના કામો માટે મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડશે એવુ લાગી રહ્યું છે. @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @MLASanjaysinh
Sad to learn about the untimely demise of wireless Psi JJ Jogdiya .May almighty God give strength to the family to bear this loss.Gujarat police stands by the family in this moment of sorrow.May his soul rest in peace.🙏🏻
#OPSforAnitaben#WeWantOPS
દરેક જણ ગાંધીનગર જઈ ના શકો તો કઈ નહીં પણ twitter કરો....
કારણ આપણા ભાગ ની લડાઈ આ લડી રહયા છે..
અનીતાબેન,સત્યમભાઈ માટે ટ્વિટર અભિયાન માં જોડાવવા નમ્ર વિનંતિ..🙏🏻🙏🏻
@ramanlalvora સાહેબ, અમારી ઈમાનદારી પર તરાપ મારતા પહેલા આજુ બાજુ જોઈ લેજો કેટલા સરકારી કર્મચારી પાસે bmw કે fortuner છે, ને તમારી પાર્ટી માં કેટલા નેતા રીક્ષા કે પબ્લિક વાહન માં મુસાફરી કરે.. ભ્રષ્ટચાર નો ભેદ સમજાય જશે, તમને પણ અને લોકો ને પણ.. 🙏