૨ કલાકના પ્રોગ્રામ માટ��� ૨૨ કલાક બસની મુસાફરી કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો તથા રૂટના તમામ લોકોને હેમખેમ કોઈપણ જાતના પ્રશ્ન થવા દીધા વિના તેમના ઘરે પોહચાડ્યા જે બદલ તમામ રૂટ સુપરવાઈઝરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન.💐
આવું કામ એક તલાટી મંત્રી જ કરી શકે....
#ગર્વ_છે_હુ_તલાટીકમમંત્રી_છુ🙏🙏🙏
ગુજરાત પંચાયત મહાસંમેલન @GMDC ગ્રાઉન્ડ અમદાવાદ... @vmittra
@brijeshmeja1 @CMOGuj લાખો લોકોની મેદની વચ્ચેથી પોતાની રૂટની બસ ના અલગ અલગ ગામના ૫૦ માણસોને ભેગા કરી બહાર નીકળવું ભુલ ભુલામણી કરતા વિશેષ હતું તેમજ ફૉન નેટવર્ક જામ થઈ ગયા હતા. ૧/૨
તંત્રીશ્રી ગુજરાત સમાચાર @gujratsamachar
18500 પંચાયત ખાતે 40 % ઘટ સાથે 8500 તલાટી-મંત્રીઓ 1 થી 5 જેટલી પંચાયતનો વહીવટ કરે છે. રેવન્યુ તલાટી ગામે દેખાતા નથી. આવા સમયે ગુલ્લીબાજ તલાટી-મંત્રીઓનો આર્ટીકલ છાપવુ કેટલા અંશે વ્યાજબી છે?
@brijeshmeja1
@CMOGuj@KanuDesai180@GSTV_NEWS