સરકારશ્રીની વિવિધ યોજનાકીય સહાય થકી આત્મનિર્ભર બની રહ્યા છે રાજ્યના ખેડૂતો…
બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈએ નેટહાઉસ પદ્ધતિથી કાકડીની ખેતી કરી વાર્ષિક રૂ.14 લાખથી પણ વધુની આવક મેળવી રહ્યા છે.
#AgriGujarat#farmers#GujaratGovernment
જ્યારે ખેડૂત સફળ થાય છે, ત્યારે સરકાર સફળ થાય છે અને સફળતાની આ ગાથા ખાંભાના નિંગાળા ગામના ખેડૂત યોગેશભાઇ વડાળિયાના ખેતરમાં લહેરાય છે.
19 વીઘામાં કેળનું વાવેતર અને ₹20 લાખથી વધુનું ઉત્પાદન એટલું જ નહીં, વેપારીઓ વાડીએ આવીને કેળા લઇ જાય જેથી ખેડૂતને આર્થિક લાભ પણ અનેકગણો છે.
બાગાયત વિભાગની પલ્વલાઈઝર ખરીદી માટે ૭૫% સબસિડી અન્વયે ₹૭૦ હજારની સહાય સબસિડી દ્વારા અમરેલી જિલ્લાના વિજપડી ગામના હળદરની પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત શ્રી રાણાભાઈ હડિયા બન્યાં આત્મનિર્ભર. આપ પણ આ સહાય મેળવી પ્રાપ્ત કરી શકો છો કમાણી અને બની શકો છો સમૃદ્ધ.
બાગાયત વિભાગની પલ્વલાઈઝર ખરીદી માટે ૭૫% સબસિડી અન્વયે ₹૭૦ હજારની સહાય સબસિડી દ્વારા અમરેલી જિલ્લાના વિજપડી ગામના હળદરની પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત શ્રી રાણાભાઈ હડિયા બન્યાં આત્મનિર્ભર. આપ પણ આ સહાય મેળવી પ્રાપ્ત કરી શકો છો કમાણી અને બની શકો છો સમૃદ્ધ.
આજ રોજ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત બાગાયત પાક પરિસંવાદ, સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
@CMOGuj@pkumarias@InfoGujarat
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જામનગરના ધ્રોલ ખાતેથી રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત સાથે બાગાયતી પાકોની વેલ્યુચેઇન ઉભી કરી ખેડૂતોની આવકને બમણી કરવા સંકલ્પ કર્યો
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જામનગરના ધ્રોલ ખાતેથી રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત સાથે બાગાયતી પાકોની વેલ્યુચેઇન ઉભી કરી ખેડૂતોની આવકને બમણી કરવા સંકલ્પ કર્યો.