#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
મોટી મોટી ઇમારત ના પાયા માં દબાયેલા પથ્થર કે ઈંટ ની ક્યાંય ગણતરી નથી હોતી પણ એ ઇંટ કે પથ્થર ના ભારે ઇમારત ઉભી હોય છે
ખરેખર તલાટી મંત્રી ની કેડર કંઈક આવીજ છે એટલે કદાચ સરકાર હડતાલ અંગે પ્રતિક્રિયા નથી આપતી.
@CMOGuj@bhupendra
@brijeshmeja1
ઉચ્ચ ગુણવત્તાભર્યું શિક્ષણ અને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓથી #ક્રાંતિ લાવનાર તેમજ ગુજરાતમાંથી ભષ્ટ્રાચાર અને બેરોજગારી દૂર કરવા ગરીબ,વંચિત અને શોષિતોનો અવાજ એવા દેશનાં સર્વશ્રેષ્ઠ લોકપ્રિય #જન_નાયક તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal ને જન્મદિવસની ખોબલે ખોબલે શુભકામનાઓ!🎉
આજ કાલ અમે જોયુ કે મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ કાગડા ઉડે છે….
તલાટી કામ કરે તો જ તમારી પાસે કામ છે ….તલાટી ની સહી વગર એકપણ કચેરીએ કંઈપણ કામ રહ્યુ નથી વેકેશન જેવો માહોલ થઈ ગયો છે…
હવે તો તલાટીનુ મહત્વ સમજો
@GRTMM1 @brijeshmeja1
#TCMStrikeGujarat@tcmamreli
તલાટી હડતાલ ઉપર છે... છતાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટી પાણીમાં ઉતરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવે છે.. તલાટી આટલા સંવેદનશીલ છે..... તો તલાટીઓની સંવેદના ને પણ સરકાર જલ્દીથી વાચા આપે તો સારું...@brijeshmeja1 @surattalati@GRTMM1@CMOGuj
આજ રોજ લાઠી તાલુકા ના સરપંચશ્રીઓ દ્વારા @sdmlathi સાહેબશ્રી તથા @tdolathi સાહેબશ્રી ને તલાટી ના પડતર પ્રશ્ર્નો બાબતે આવેદન પત્ર આપવા મા આ���્યું.
@brijeshmeja1 @Bhupendrapbjp @tcmamreli @CMOGuj
આજ રોજ લાઠી તાલુકા ના સરપંચશ્રીઓ દ્વારા @sdmlathi સાહેબશ્રી તથા @tdolathi સાહેબશ્રી ને તલાટી ના પડતર પ્રશ્ર્નો બાબતે આવેદન પત્ર આપવા મા આવ્યું.
@brijeshmeja1 @Bhupendrapbjp@tcmamreli@CMOGuj