મોરબી મુકામે કેબલ બ્રિજ તૂટતાં તેમાં અવસાન પામેલ લોકો ની ��િવાંગત આત્માની શાંતી માટે મામલતદાર કચેરી વડિયા,ગ્રામ પંચાયત વડિયા, વેપારીઓ અને ગ્રામજનો દ્વારા બે મિનિટ મૌન રાખી શોક સભાનું આયોજન કરવામાં આવ્યું @ddoamreli @CollectorAmr @prant_amreli @DhavalLimbasi11
બોજ કયાંથી ને કઈ રીતે? પગારમાંથી કપાત કરો છો, વ્યવસાય વેરો લ્યો છો, સવારમાં ઉઠીને જે પહેલું બ્રશ પકડીએ ત્યાંથી લઇ સૂતી વખતે જે ચાદર ઓઢીયે એના ઉપર gst નાખ્યો છે એ અમારા ઉપર બોજ નથી? તમને પેન્શન મળે એમાં બોજો નથી? કર્મચારી હક્ક માગે છે ભીખ નહીં.
@CMOGuj@Bhupendrapbjp@abpasmitatv
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
મોટી મોટી ઇમારત ના પાયા માં દબાયેલા પથ્થર કે ઈંટ ની ક્યાંય ગણતરી નથી હોતી પણ એ ઇંટ કે પથ્થર ના ભારે ઇમારત ઉભી હોય છે
ખરેખર તલાટી મંત્રી ની કેડર કંઈક આવીજ છે એટલે કદાચ સરકાર હડતાલ અંગે પ્રતિક્રિયા નથી આપતી.
@CMOGuj@bhupendra
@brijeshmeja1
���ાહિતી અધિકાર અધિનિયમ,
વ્યવસાય વેરા અધિનિયમ,
જન્મ મરણ નોંધણી અધિનિયમ
લગ્ન નોંધણી અધિનિયમ
જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
संवेदनशील कहलाने वाली सरकार अब सचिव जी की मांगें सुने ,यूँही कब तक घूमेंगे।
#सचिवजीहड़तालपेहै
The government, which is called sensitive, will listen to the demands of the secretary, how long will he go?
#TCMStrikeGujarat
@brijeshmeja1 @Bhupendrapbjp@tcmamreli
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું,ગામ નમૂના નંબર 1 થી 18,લગ્નનોંધણી,અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,ત.ક.મંત્રી કરે છે તેમ છતા જો રે.તલાટીને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડ-પે મળે તો પંચાયત તલાટી ને કેમ નહીં!
#सचिवजीहड़तालपेहै#4400GradePayTCM#TCMStrikeGujarat
તલાટી(સચિવ)શ્રી ની સમસ્યાઓ..
૧- ગ્રેડ પે
૨- પ્રમોશન
૩- બીજા વિભાગોની કામગીરી
૪- કામ નો જશ નહી
૫- સ્થાનીક લેવલના પ્રશ્નો
૬- માનસીક તણાવ
૭- જોબચાર્ટ નો અભાવ
બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CMOGuj @dhwansdave @YAJadeja
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
કામના ભારણ નો સૌથી મોટો ટોપલો અને વેતન માં સૌથી નીચે બિચારો આ પંચાયત તલાટી.ક્યારેય વધારાનું માંગ્યું નથી પણ હંમેશા વધારાનું આપ્યું છે એ છે તલાટી કમ મંત્રી.ન્યાય ની આશા એ બેઠેલો પંચાયત તલાટી.થોડી સંવેદના દાખવો સરકારશ્રી
તકમ તરીકે લાગ્યા બાદ એક કર્મચારી નો કાર્યકાળ
હાજર થયા દિવસે - તલાટી
૧૨ વર્ષ પૂર્ણ થયા દિવસે - તલાટી
૨૪ વર્ષ પૂર્ણ થયા દિવસે - તલાટી
નિવૃતિ ના દિવસે - તલાટી
ગુજરાત ની એક માત્ર કેડર જ્યાં કર્મચા��ી જે પોસ્ટ મા ��ાજર થાય છે તે જ પોસ્ટ મા નિવૃતિ લે છે એટલે.
#सचिवजीहड़तालपेहै
@GRTMM1
મહેસુલીતલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું કામ તથા ગામનમૂનાનંબર ક થી 18 અને લગ્નનોંધણી તથા અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,તલાટી કમ મંત્રી કરે છે તેમ છતા જો મહેસુલતલાટી ને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડપે મળે તો પંચાયતતલાટીને કેમ નહીં.
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
#ફકત પોલીસ વિભાગમા વર્ગ ૩ના કર્મચારીઓ માં એલાઉન્સ(ભથ્થા)વધારાની જાહેરાત થઈ છે.
એક કર્મચારીના માસિક #પગારમાં માં કેટલો વધારો થશે તેની હાલમાં કોઈ #અધિકૃત ચોખવટ કરવામાં આવી નથી.
બીજા કોઈ જ વિભાગ કે અન્ય કેડર માં કોઈ પ્ર���ારનો વધારો થયો નથી
લડનાર યોદ્ધાઓની મૂળ માંગણી #ગ્રેડ_પે ની
હાલમાં ગુજરાતના કર્મચારી અને યુવાનો પોતાના હક અધિકાર માટે અલગ અલગ મોરચે #આંદોલન_ધરણાં ના માધ્યમ થી લડી રહિયા છે. મારા વ્યક્તિગત અનુમાન પ્રમાણે સંકલિતતા થી જો એક થઈને લડવામાં આવે તો આવાઝ અને માંગ બુલંદ બને અને ન્યાય મળે
#Grade_Pay#TCMStrikeGujarat#VCE#सचिवजीहड़तालपेहै