1) સુરત તક્ષશિલા આગકાંડ ⏩
કડક આદેશ આપવામાં આવ્યા.
૨) વડોદરા બોટકાંડ અકસ્માત દુર્ઘટના⏩
કડક આદેશ આપવામાં આવ્યા
4) રાજકોટ ગેમઝોન દુર્ઘટના ⏩
કડક તપાસના આદેશ આપવામાં આવ્યા.
5) …….
કડક તપાસના આદેશ આપવામાં આવ્યા.
અને દરેક માં મૃતકો ને ૪ લાખની અને ઈજાગ્રસ્ત ને ૫૦ તો ખરી જ 🥺
આજે મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌએ આપેલા પ્રેમ, શુભેચ્છાઓ અને આશીર્વાદ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. 🙏❤️
આપનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારી સાથે રહે એવી હાર્દિક લાગણી. 💐
આભાર..આભાર… આભાર 🙏
ગઈ કાલે મહેસાણા શહેરમાં એક હત્યા અને એક ફાયરિંગ ઘટના બની અને મહેસાણાની બાજુમાં ઉનાવા ખાતે બજારમાં જાહેરમાં મારામારી જોવા મળી મહેસાણામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત થાય અને પેટ્રોલિંગ વધારવા વિનંતી.@SPMehsana@CMOGuj@dgpgujarat@GujaratPolice
ખુલ્લેઆમ દાદાગીરી! કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો ??
પાટણ જિલ્લાના સમી તાલુકાના દેવદરબાર મઠ ખાતેનો એક વીડિયો હાલ ચર્ચામાં છે , જેમાં દાદર ગામના વડીલ અજમલભાઈ ચૌધરી હાથ જોડીને વિનંતી કરતા જોવા મળી રહ્યા છે અને તેમના શરીર પર કથિત ઇજાના નિશાનો પણ દેખાઈ રહ્યા છે.
આ ઘટના પાછળનું સત્ય શું છે તે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે , પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દ્રશ્યો સામાન્ય નાગરિકોમાં ચિંતા જન્માવે તેવા છે. કાયદાના રક્ષક તરીકે પોલીસ વિભાગ (@GujaratPolice) આ બાબતની ગંભીરતાથી નોંધ લે અને વડીલને ન્યાય મળે તેવા પગલાં ભરે તેવી લોકમાંગ છે.
@CMOGuj@sanghaviharsh
અજમલભાઈ ચૌધરી સમી તાલુકાના દાદર ગામના ચૌધરી સમાજના આગેવાન છે. અંગત અદાવત રાખીને દેવ દરબાર મઠના મહંત અને તેમના મળતીઆઓ દ્વારા તેમનું થરા બજાર માંથી અપહરણ કરી દેવદરબાર મઠ માં લઈ જઈ ને તેમને મહંત તથા લુખ્ખાઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો.તાત્કાલિક આરોપીને પકડવા વિનંતી@SP_Patan
સમાજ તરીકે દરેક સમાજ શક્તિશાળી જ હોય છે.
આ વિવેકપૂર્ણ સમજ અને બંધુત્વના સમભાવથી સમસ્યાનું સમાધાન થયું છે,એમાં કોઈ સમાજ ચડિયાતો કે ઉતરતો છે એવું સમજવાનું કોઈ કારણ નથી.
કોઈ રિપોર્ટર ખુલ્લેઆમ ચાલતા દારુના અડ્ડે જઈ રેડ કરે છે એને નજર અંદાજ કરીને પેલા રિપોર્ટર પર ફરિયાદ દાખલ કરી દીધી બોલો, રાતોરાત ડ્રોન ઉડાવવાને લઈ નવા નિયમો આવી ગયા અને બુટલેગરની ફરિયાદ પણ લેવાય એ આજે ખબર પડી,વાહ ! ગુજરાત વાહ!
@AhmedabadPolice
पूर्व राज्यपाल सत्यपाल मलिक को राजकीय सम्मान नहीं देने का फ़ैसला जिस किसी का भी रहा होगा वह बेहद निकृष्ट क़िस्म का प्राणी होगा। संस्कार और संस्कृति की राजनीति इतनी ढोंगी और वाहियात निकलेगी मुझे ज़रा भी शक नहीं था। वही हुआ। @PMOIndia@narendramodi
અચાનક “વિકસિત ભારત” લખેલા એક પક્ષના હોલ્ડિંગસ જોયા .મેં પછી તરત જ છેલ્લા કેટલાય સમયથી ચાલતી આવતી સમસ્યાંઓ ધ્યાનમાં આવી ગઈ …
પછી તરત જ પ્રશ્ન થયો કે “શું આપડો દેશ સાચ્ચે માં વિકસિત થઈ ગયો છે..?” , “વિકસિત દેશમાં આવીજ સમસ્યાઓ હોતી હશે ને…?”@Gopal_Italia@jdgujarati@JournoJayesh
મહેસાણા-હિંમતનગર હાઇવે પર પાલાવાસણા ચોકડી નજીક રેલવે બ્રિજ ક્ષતિગ્રસ્ત, દુર્ઘટનાની આશંકા
મહેસાણા થી હિંમતનગર તરફ જતા હાઇવે ઉપર આવેલા પાલવાસણા નજીકના રેલવે લાઇન ઉપરના બ્રિજની હાલત દયનિય બની ગઈ છે.@MMCMahesana@infomahesanagog@SPMehsana@CollectorMeh@sandeshnews
આમ આદમી પાર્ટી નો કટ્ટર વિરોધી હોવા છતાં ગોપાલ ઈટાલીયા જીતે એવી અંગત ઈચ્છા (કદાચ મારી જેમ ઘણા બધા ને) હતી. એમની વિચારધારા ગમે એ હોય,ગોપાલ ઈટાલીયા જેવા શિક્ષિત, સ્પષ્ટ વક્તા અને સત્તા પક્ષનો કાન પકડવાવાળા ચહેરા વિધાનસભામાં જવા જોઈએ.📝 ખૂબ ખૂબ અભિનંદન ગોપાલ ઈટાલિયા 📝
#GPSC ઇન્ટરવ્યુ ની પેનલ માં બેસેલ કોઈ સંસ્થા માં ઇન્ટરવ્યુ લે છે એના પરથી સ્પષ્ટ થાય છે કે એમને ઉમેદવારો સાથે છેતરપિંડી કરેલ છે
દાસા સાહેબના સમયગાળા પછી થયેલ #GPSC ના ઇન્ટરવ્યુમાં જેટલા પણ #સરદારધામ કે આવી કોઈ અન્ય સંસ્થા માંથી લાગ્યા હોય અને આ અધિકારી પેનલ માં હોય તો એમના ઈન્ટરવ્યુ રદ કરી ફરી લેવામાં આવે ત્યારે ઉમેદવારોને ન્યાય મળશે
@narendramodi@CMOGuj@Hasmukhpatelips@GPSC_OFFICIAL@dineshdasa1