આજરોજ તારીખ 4 8 2025 રતનપર ગામ ખાતે સઘન પોરાનાશક કામગીરી MPHW અરવિંદભાઈ મકવાણા તથા આશા ભારતીબેન વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવી જેમાં એબેટ કામગીરી, પોરાનાશ, શંકાસ્પદ ટીબી માટે ફાલ્કન આપેલ તેમજ એક્સરે માટે મોટીવેટ કરેલ તથા PNC મુલાકાત કરેલ
તા 18/2/25 પ્રા.આ.કે સરવાના પેટા કેન્દ્ર રતનપર ખાતે ABHA kamgiri, NVBDCP kamgiri and EKYC કામગીરી કરવામાં આવેલ જેમાં MPHS શ્રી.એમ.પી. સોલંકી દ્વારા સુપરવિઝન કરવામાં આવેલ.
આજરોજ પ્રા.આ.કે સરવા ખાતે કાયાકલ્પ ની તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ પ્રા.આ.કે કર્મચારીઓ તેમજ તમામ ફિલ્ડ કર્મચારીઓને તાલીમ અંતર્ગત 7 મુદ્દાઓ મેડ��કલ ઓફિસર @VirjaVishal દ્વારા વિસ્તૃતમાં સમજાવેલ.
આજરોજ તા 7 /1/25 પ્રા.આ.કે સરવા ખાતે 13 ગામોની 24 આંગણવાડી કેન્દ્રોની પોષણ ઉત્વસ્વ 2025 અંતર્ગત પોષણ વાનગી સ્પર્ધા યોજવામાં આવી જેમાં વિવિધ 60 પ્રકારની વાનગીઓ બનાવવામાં આવેલ.
આજરોજ તા 30 ડિસેમ્બર 2024 ના રોજ પ્રા.આ.કે સરવાના પેટા - કેન્દ્ર રતનપર ગામના નાના - છૈડાના દુર્ગંરામ વિસ્તારમાં આરોગ્યની સેવા આપતા આરોગ્યના કર્મયોગી #CHO, #MPHW
राजस्थान: बारां में गणतंत्र दिवस पर महापुरुषों के साथ देवी सरस्वती का चित्र लगाने को लेकर हंगामा
महिला शिक्षक बोलीं- "शिक्षा की देवी सरस्वती नहीं, सावित्री बाई फूले हैं"
એક વાત તમે માર્ક કરજો ,
જ્યાં જ્યાં એમ લખ્યું હોય કે ,
રસ્તો બંધ છે , કામ ચાલુ છે
ત્યાં
કામ બંધ હોય અને રસ્તો ચાલુ હોય છે ,
આપણે ��ૂછીએ તો એમ કયે કે ,
આ દિવાળી ટાણે ક્યાં મજૂર મળે , વતનમાં ગ્યા છે હંધાય !! 😂
આજ રોજ તા. 02/11/2013 ને ગુરુવારે પ્રા.આ.કેન્દ્ર. સરવા નાં સબ. સરવા માં HBNC VISIT & CROSS CRADLE TECHNICA & ANC FOLLOWP & CLORINE TEST & IFA/CALCIUM TAB. & F.P. METHOD.. ACTIVITIES DONE BY MPHW/ ASHABEN @DDOBOTAD@cdho_botad@BotadDsbcc@NHMGujarat@PHCSARVA