#2800gradepay_mphw_fhw_health_gujarat#TechnicalCadreMphwFhw
કોરોના જેવી કપરી પરિસ્થિતિ માં પોતાની પરવા કર્યા વગર કામ કર્યુ અનેક રોગો ને જડમૂળ માંથી નાબૂત કર્યા, તેમજ રાત દિવસ એક કરીને કોરોના વેક્સીન કર્યુ.
4વર્ષ થી આ લડત ચાલુ છે અમારી
છતાં સ���કાર અમને અમારો હક નથી આપતી