ગ્રામસેવકની પરીક્ષામાં ઉચ્ચ ડીગ્રીઓના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો પુછીને સરકારે ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય જ કર્યો છે. આ પરીક્ષા થી વિદ્યાર્થીઓનું માનસિક મનોબળ તૂટ્યું છે. સરકાર તાત્કાલિક ધોરણે #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો@devanshijoshi71@golanihemant@sandeshnews
આશ્ચર્યની વાત છે સાહેબ ! હજુ સુધી ગુજરાત સરકારે ગ્રામસેવકની પરીક્ષાનું મેરીટ જાહેર નથી કર્યું તે પહેલા આ ખાનગી વેબસાઈટ પાસે વિદ્યાર્થીઓના મેરીટ નો ડેટા કેવી રીતે આવ્યો??
@sanghaviharsh સાહેબ તાત્કાલિક ધોરણે તપાસ કરવામા આવે. @brijeshmeja1 @Bhupendrapbjp@Vivekdoza@devanshijoshi71
@brijeshmeja1 #ગ્રામસેવક
વિદ્યાર્થીઓ,વિદ્યાપીઠો,MP/MLA ની માંગણી તા:૧૧.૦૧.૨૨નું જાહેરનામું રદ કરવાની,નહીં કે BRSનો સમાવેશ કરવાની,જેનો સમાવેશ હોય જ એનો સમાવેશ કેમ થાય!મુખ્ય માંગણીનું ખોટું અર્થઘટન કરી મુદ્દાને દબાવવામાં આવ્યો @brijeshmeja1 @vmittra@CRPaatil@CMOGuj@Vivekdoza@golanihemant
@brijeshmeja1 સત્યના પ્રયોગો નો વિચાર આવ્યો હોય તો સર બીઆર એસ ને અન્યાય કર્યો છે તમે તેનો સત્યના પ્રયોગોનો વાંચન કરી પ્રત્યાઘાત રૂપે બીઆરએસ ને સાચો ન્યાય આપો
તારીખ:-૨૩/૦૨/૨૦૨૨ નાં રોજ આત્મા ચાણસ્મા તાલુકા ના કંબોઇ ગામમાં ગાય આધારિત પ્રાકૃતીક કૃષિ તાલીમ કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ જેમાં એકસો થી વધુ ખેડૂતો ભાઈઓ અને બહેનોને ગાય આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતીક કૃષિ ની તાલીમ આપવામાં આવી અને ખેડૂતોને જીવામૃત ઘનામૃત, આચ્છાદન વાપસા અંગે