TET TAT ઉમેદવારો ફરી મેદાને :
૫ વર્ષ બાદ ટેટ ટાટ ની પરીક્ષા લીધી. તો હવે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. જ્ઞાન સહાયક એ શોષણ સિવાય બીજું કંઈજ નથી .માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. @kuberdindor@Jamawat3@Bhupendrapbjp@prafulpbjp@YAJadeja
ગાંધીનગર સચિવાલયના ગેટ નંબર એક પાસે અજાણ્યો માણસ આપઘાત કરવા પ્રયત્ન કરી રહ્યા હતો....
આ માણસ ઝાડ ઉપર ચઢી ગયો અને હાલ પોલીસ સમજાવી રહી છે..
આજકાલ માણસોને પોતાનુ ફસ્ટ્રેશન (તણાવ) બહાર કાઢવા કોઇનો ખભો, છાતી નથી મળતી તેનુ આ પરિણામ છે🙏
#gujarat_police
जय श्री राम। भगवान श्रीराम के प्राण प्रतिष्ठा के साथ उनकी नीति आदर्श को मानना चाहिए। प्रभु श्रीराम ने सभिको समान अधिकार दिया था। इस तरह आप #पुराणी_पेंशन ले रहे हो तो कर्मचारी को भी #पुरानी_पेंशन दीजिए । प्रभु श्रीराम के नीति आदर्श को जो नही�� मानते वो नकली है।