એક જૂની કહેવત છે કે આશા અમર છે..Lrd male સરકાર પાસે ન્યાયની આશા લઈ ને બેઠા છે ....તો વહેલા તમે ૩૩/૬૭% નો રેશિયો જાળવી ને દરેક વિદ્યાર્થી ઓને ન્યાય આપશો એવી #गुजरात_लोकरक्षक_दल_33_67 આશા
@CmoGuj@PradipsinhGuj
લોક રક્ષક દળ ના પુરુષ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે છતાં હજુ તેઓ ન્યાય થી વંચિત છે ન જાણે સરકાર શું કરાવા માંગે છે? સરકાર ને એક નમ્ર વિનંતી છે કે તમે વિધાર્થીઓ ને ન્યાય આપો લોક રક્ષક દળ ના પુરુષ ઉમેદવારો ની હવે ધીરજ ખૂટી રહી છે
#LRDMALE_33_67#LRD_MALE
માણસને ભૂખ લાગે ત્યારે એમના ઘરે જમવાનું માંગે છે, જો એને ટાઈમ પર જમવાનું મળી જાય! તો એ બરોબર કહેવાય, પણ આજે માંગે અને એક મહિના પછી મળે એ બરોબર ના કહેવાય...એમ #गुजरात_लोकरक्षक_दल_33_67 ની માંગ પણ સમયસર પૂરી કવિ યોગ્ય લાગે છે!
@PradipsinhGuj@vijayrupanibjp@CMOGuj
#गुजरात_लोकरक्षक_दल_33_67#LRD ના પુરુષ ઉમેદવારોની ધીરજની પરીક્ષા ન કરે સરકાર,
5000 ઉમેદવારો બંધારણ અને કાયદો વાંચીને બેઠા છે,
૩૩:૬૭ રેશિયો પ્રમાણે નિમણૂંક આપવામાં આવે એ વાત બંધારણીય છે,
કોઈ ગાંડા નથી થઇ ગયા કે 170 દિવસથી કારણ વગર આંદોલન કરે.
@vijayrupanibjp@PradipsinhGuj
સૌથી મોટા કૌભાંડ આ સરકાર કરે છે ભરતી કરવા મા તો પણ પાછા એમ કહે છે કે સૌથી વધારે ભરતી કરી.એક ભરતી કૌભાંડ વગર થતી નથી ને મોટી મોટી વાતો કરો છો અા છે ભાજપ સરકાર જે ખોટું બોલવા માહિર છે મારી ભૂલ કે મે વોટ ભાજપ ને આપો #LRD_MALE@vijayrupanibjp@Nitinbhai_Patel@ABPNews@tv9gujarati