बनासकांठा जिले की दो दिवसीय मुलाकात के दौरान आज भारत-पाकिस्तान सीमा पर नडाबेट का दौरा किया।मातृभूमि की रक्षा करने वाले जवानों से मुलाकात कर देशसेवा के वीरतापूर्ण कार्य के लिए शुभकामनाएं दी और जवानों को मिलने वाली सुविधाओं की जानकार�� भी प्राप्त की।
राजभवन में आज गोवा का स्थापना दिवस उमंग-उत्साह से मनाया गया । सरदार पटेल ने 'एक भारत' बनाया। आज प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी 'श्रेष्ठ भारत' बनाने के लिए प्रयासरत हैं। राज्यों के स्थापना दिवस मनाने से प्रांतों के बीच प्रेम बढ़ेगा, लोग एकता के सूत्र के साथ मजबूती से बंधेंगे।
કુટુંબ કલ્યાણ પદ્ધતિ વાર્તાલાપ દ્વારા લક્ષિત દંપતી ના બહેનોને કુટુંબ કલ્યાણ ની કાયમી અને બિન કાયમી પદ્ધતિ ઓનું માર્ગદર્શન આપેલ સબ સેન્ટર રતનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવા by CHO,FHW & MPHW @cdho_botad@DDOBOTAD@PHCSARVA
પ્રા.આ. કેન્દ્ર ભીમનાથના તમામ ગામોમા��� SNID રાઉન્ડ અંતર્ગત પોલિયો બુથનું ઉદ્ઘાટન તમામ સરપંચશ્રીઓ અને મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવેલ અને તમામ ગામના 0-5 વર્ષના બાળકોને બુથ ઉપર અને ઘરે-ઘરે જઈને પોલિયો પીવડાવવામાં આવેલ.@DDOBOTAD @Collectorbotad @cdho_botad @DMOBotad @BotadDsbcc
તા.૨૬/૦૫/૨૦૨૩ના રોજ માન.કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવેલ. જેમાં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ અંતર્ગત અમલી પેન્શન યોજનાઓની જિલ્લામા થયેલ કામગીરીની સમિક્ષા કરવામા આવેલ તથા રાષ્ટ્રીય સામાજિક સહાય
પ્રા.આ.કેન્દ્ર-ભીમનાથના સ્ટાફ દ્વારા "માસિક મહોત્સવ " દરમિયાન જરુરતમંદ લાભાર્થી સુધી પહોચી માસિક સંબંધી જાણકારી આપી તેના પ્રશ્નો- મુંજવણોને દુર કરવા શક્ય પ્રયાસ કરેલ, કિશોરીઓ-બહેનોએ સંકોચ છોડી તેમના મનની વાતો જણાવી. આ પ્રયાસને સહુએ આવકારેલ @DDOBOTAD@cdho_botad@DMOBotad