તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ મોજે-ગોલણ ખાતે વાલોડ ��ાલુકાનો સેવાસેતુ ૨.૦(ગ્રામ્ય) કાર્યક્રમ-૨૦૨૬ યોજવામાં આવ્યો. જેમાં આધાર કાર્ડ,રાશન કાર્ડ, વિગેરે સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ સ્થળ ઉપર જ મળી શકે તેવી વ્યવસ્થા સુનિચ્છિત કરી સરકારશ્રી ના કાર્યક્રમને સફળ બનાવ્યો.
📖 શ્રીમદ ભગવદ ગીતા – અધ્યાય 2, શ્લોક 47
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વકર્મણિ ॥
તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે,
ફળ પર નથી.
તેથી ફળના ડરથી કર્મ છોડશો નહીં,
અને અન્યાય સામે લડતા ક્યારેય દૂર ન ભાગશો.
વર્ષ 2007માં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટની કલ્પના, યોજના મંજૂરી અને પાયલોટ અમલ શરૂ કરવામાં આવ્યો હતો.
આ વર્ષે ગ્રામ પંચાયતોને ડિજિટ�� સેવાઓ સાથે જોડવાની નીતિ ઘડાઈ, PPP મોડલ નક્કી થયું અને તબક્કાવાર અમલ માટેની તૈયારી શરૂ થઈ
*માન.પ્રધાન મંત્રી સાહેબશ્રી દ્રારા સમગ્ર ભારતમાં સફાઈ અભિયાન કાર્યક્રમના સૂત્રને સાકાર કરવા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે.
@CMOGuj@ddo_Tapi@DRDATapi@DRDATapi@SBMR_Gujarat
આજ તા.૧૪/૧૧/૨૦૨૫ના રોજ સોનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે માન. પ્રધાનમંત્રી સાહેબશ્રી દ્રારા સમગ્ર ભારતમાં સફાઇ અભિયાન કાર્યક્રમનાં સુત્રને સાકાર કરવા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે. જે અંતર્ગત કર્મચારી દ્રારા અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સોનગઢ