#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ભારત નો વિકાસ ગામડા થકી છે અને તે વિકાસ ના ભાગીદાર #તલાટી_કમ_મંત્રી ના પડતર પ્રશ્નો અંગે છેલ્લા ૩વર્ષ થી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં..
૧૫મું નાણાપંચ ગ્રામ્ય, તાલુકા કક્ષા, ૧૫% વિવેકાધિન ગ્રાન્ટ, એટીવીટી ગ્રાન્ટ, ધારાસભ્યશ્રી ગ્રાન્ટ,
હાલ ગુજરાતમાં જેટલા તાલુકા વિકાસ અધિકારી પ્રમોશનથી બનેલા છે એમાં મોટાભાગના ગ્રામસેવકમાંથી અને બાકીના નાયબ ચીટનિશમાંથી પ્રમોશન આવેલ છે. એક નમૂનારૂપ પણ તલાટી કમ મંત્રી માંથી નથી. આ કારણ છે તલાટીની હડતાળનું.
એટલે તો
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
@brijeshmeja1 @CMOGuj
હા હું તલાટી કમ મંત્રી છું,
જન્મ થી માંડી લગ્ન અને મરણ સુધી ની જવાબદારી નિભાવું છું.
હા હું તલાટી કમ મંત્રી છું.
પંચાયત તો ઠીક આરોગ્ય,રેવન્યુ,ખેતીવાડી,આંકડા,જેવા અનેક ખાતાઓના કામ કરૂ છું,તો પણ અવગણના પામુ છું,હા હું તલાટી કમ મંત્રી છું. #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@GRTMM1