#1900GradePay_GSRTC#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.
#1900GradePay_GSRTC#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બા���ત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.
#1900greadpay_gsrtc
સરકારી કર્મચારીને રૂપાણી જી તમે કહો છો કે નિગમ નુકશાન કરે તેને પગાર પંચ નો લાભ ન મળે તો તમારી સરકાર ખોટ કરે છે, દેવુ દર વર્ષે લાખો રૂપિયાનું વધે છે છતા તમે અને તમારા મંત્રીઓએ પગાર વધારો અને પગાર પંચ નો લાભ કેમ લીધો ? નિગમ નો વહીવટ તમે કરો છો.ખોટ તમે કરો છો
#1900GradePay_GSRTC આપ સાહેબ શ્રી તો લોકો ને કાયદા મુજબ હક મગાતા સીખાવડયું છે અને આપ કાયદા ના જાણકાર પણ છો તો આપ સાહેબ ને નમ્ર વિનંતી કે gsrtc ના કર્મચારીઓ ને સાથ અને સહકાર આપી ને ન્યાય અપાવસો એવી આતુરતા થી રાહ જોઈ રહ્યા છે @vijayrupanibjp@PMOIndia@abpasmitatv@VtvGujarati